← Temple

Puja

Pitru Paksha Shradh

Pitru Paksha Shradh

હરિ: ૐ

આર્ષ વિદ્યા મંદિર . વડોદરા

આપણા શાસ્ત્રોની અંદર શ્રાદ્ધનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી આપણને સુખ શાંતિ અને સમૃદ્ધિ ખૂબ જ મળે છે ખૂબ જ શ્રદ્ધાથી આપણે શ્રાદ્ધ કરવું જોઈએ, એ આપણું પિતૃઋણ છે શાસ્ત્રોનો આદેશ છે.

"देवपितृ कार्याभ्यां न प्रमदितव्यम्" (तैत्तिरीयोपनिषद्)

દેવતા અને પિતૃ સંબંધિત કાર્યોની ક્યારેય ઉપેક્ષા ન કરવી.

શ્રાદ્ધ નિમિતે આર્ષ વિધા મંદિર આશ્રમ વડોદરા માં નીચે મુજબ પૂજા, ગૌતૃણ દાન,ભોજન, દક્ષિણા દાન આદિ સંપન્ન કરેલ છે.

  1. ભગવાન શ્રી ઓમકારેશ્વર મહાદેવ નું ષોડશોપચાર પૂજન.
  2. ગૌમાતા ને લીલું ઘાસ ખાવડાવાની સેવા.
  3. બ્રહ્મ ભોજન તથા અંતે વાસી બ્રહ્મચારીઓને ભોજન,આશ્રમ વાસીઓને ભોજન.
  4. પંડિતજીને પૂજનપૂર્વક દક્ષિણા.

શ્રી ઓમકારેશ્વર મહાદેવ ની ષોડશોપચાર પૂજા ગાય માતાને લીલા ઘાસ ની સેવા બ્રાહ્મણ ભોજન અંતેવાસી બ્રહ્મચારીઓને ભોજન આશ્રમ વાસીઓને ભોજન તથા પંડિતજીને દક્ષિણા આદિ પુણ્ય કાર્ય કરવું હોય તો નીચેના નંબરમાં સંપર્ક કરવો.

દર્શનાબેન ઠક્કર

મો 9978337429

Phala

શ્રી ઓમકારેશ્વર મહાદેવ ની ષોડશોપચાર પૂજા ગાય માતાને લીલા ઘાસ ની સેવા બ્રાહ્મણ ભોજન અંતેવાસી બ્રહ્મચારીઓને ભોજન આશ્રમ વાસીઓને ભોજન તથા પંડિતજીને દક્ષિણા આદિ પુણ્ય કાર્ય કરવું હોય તો નીચેના નંબરમાં સંપર્ક કરવો.

Pitru Paksha Shradh

Choose a tier

Mode & date

No slots scheduled — your sankalpa will be performed on the next available muhūrta.

Devotee details

Prasad shipping address